મુન્દ્રા: બેરાજા પાસે આધેડને હડફેટે લેનાર ચાલક સામે ગુનો નોંધાયો
Mundra, Kutch | Oct 31, 2025 મુન્દ્રા ભુજ રોડ પર બાઈક ચાલકે રિક્ષાનું ટાયર બદલાવી રહેલ આધેડને હડફેટે લઈ ઈજાઓ પહોચાડતા મોત નીપજ્યું હતું જે મામલે પોલીસે આરોપી બાઈક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. હતભાગી મૃતકના નાના ભાઈ કાનજીભાઈ રાયશીભાઈ મહેશ્વરી (ઉ.વ.48 રહે બરાયા)એ આરોપી બાઈક નંબર જીજે 12 એચજી 5176 ના ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે.બનાવ 28/10 ની બપોરે બેરાજા હનુમાન ટેકરીથી સુરઇ નદીના પુલ આગળ બાબીયા ગામ તરફ જતા રોડ પર બન્યો હતો.જેમાં પોતાની રિક્ષામાં પંચર થયેલ હોઈ ટાયર બદલાવી