ભુજ: ઘડુલી પાસે ગમખ્વાર અકસ્માત: બે યુવાનોના કરુણ મોત
Bhuj, Kutch | Feb 1, 2026 ઘડુલી પાસે ગમખ્વાર અકસ્માત: બે યુવાનોના કરુણ મોત લખપતની ઘડુલી-વિરાણી રોડ પર બે બાઈક સામસામે અથડાતા વિનોદ કોલી અને મહાવીરસિંહ સોઢા નામના બે યુવાનોના મોત નિપજ્યા છે. ઓવરટેક કરવા જતાં સર્જાયેલા આ અકસ્માતથી પંથકમાં શોક છવાયો છે. બંને યુવાન ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા, પરંતુ બંને જીવ બચી શક્યા ન હતા. વિગત આઠ વાગ્યે મળી હતી