નડિયાદના ભૂતનાથ મંદિર ખાતે અનોખા શણગાર અને ભવ્ય આરતી. નડિયાદના સ્મશાનની બાજુમાં આવેલ ભૂતનાથ મહારાજનું મંદિર અતિ પૌરાણિક મંદિર છે. આ મંદિરમાં કાળી ચૌદસના દિવસે ભુતનાથ દાદા ને સવિશેષ શણગાર તથા આરતી નું મહત્વ છે. દૂર દૂરથી ભુતનાથ દાદા ના દર્શનાર્થે ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઊમઠે છે.