કડી: કડી ની એક યુવતીને ભુવાએ ચુંગાલમાં ફસાવી મેલી વિદ્યાના નામે દુષ્કર્મ આચર્યું,ફિનાઇલ પી આત્મહત્યાં કરવાનો પ્રયાસ કર્યો
Kadi, Mahesana | Sep 6, 2025
જોટાણા તાલુકાના ચાલાસણ ગામનો સતીશ વિષ્ણુભાઈ પટેલ નામનો ઈસમ જોગણી માતાનો ભૂવો ઓનલાઇન જોગણી સરકાર ના નામે પંથકમાં પ્રચલિત...