વેજલપુર: મેઘાણીનગરમાં હત્યાના પ્રયાસ, મારામારીના ગુનામાં સંડોવાયેલ 50થી વધુ લોકોની ધરપકડ, PI વી. કે. દેસાઇનું નિવેદન
Vejalpur, Ahmedabad | Sep 9, 2025
અમદાવાદના મેઘાણીનગરમાં પોલીસ દ્વારા કોમ્બિંગ કરવામાં આવ્યું. પોલીસે 50 થી વધુ ગુનેગારોની અટકાયત કરી છે.. મેઘાણીનગરમાં...