મહેમદાવાદ: અરેરી નજીક આવેલા કેરી વિસામા નજીક રોડ ક્રોસ કરતા વૃદ્ધ નું બુલેટની અડફેટે નીપજીયું મોત
Mehmedabad, Kheda | Aug 1, 2025
મહે. તાલુકાના અરેરી નજીક રોડ ક્રોસ કરતા વૃદ્ધનું બુલેટની અડફેટે મોત. અરેરી નજીક આવેલા કેરી વિસામા નજીક અકસ્માત સર્જાયો...