Public App Logo
Jansamasya
National
Police
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
���ादी
Crimenews
Karnataka
Aap
Bareilly
���प
Agra
Abvp
Biharnews
Fatehpur
Jodhpur
Kanganaranaut

અમદાવાદ શહેર: ચાંદખેડામાં થયેલી ચોરી મામલે મધ્યપ્રદેશથી આરોપીની ધરપકડ

અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે થયેલી ચોરી મામલે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ઝોન 2 LCB ટીમે મધ્યપ્રદેશના ઇન્દોર ખાતેથી રવિ મેહર નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપીની તપાસ કરતાં તેની પાસેથી 5.75 લાખની કિંમતના દાગીના રિકવર કરવામાં આવ્યા છે.