લીંબડી રાષ્ટ્રીય પાર્ટી ના પ્રદેશ સચિવ નિલેશ ચાવડા એ 22 ડિસેમ્બર મોડી સાંજે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે લીંબડી શહેરમાં વિકાસના અનેક કામો થાય છે પણ પાલિકાના સફાઈ તંત્ર ના કેટલાક લોકોના ડિંડવાણાથી શહેરના મુખ્ય માર્ગો પર ઠેર ઠેર ગંદકી અને ઉકરડા અને ખાસ તો ધુળના ધફ્ફા થી વેપારીઓ ફેરીયાઓ નાના મોટા દુકાનદારો ને ભારે હાલાકી ભોગવવી પડતી હોય વહેલી તકે પુર્ણ સફાઈ કામ હાથ ધરવામાં આવે એવી માગણી કરી છે.