જસદણ: જસદણ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા એ ડો બાબા આંબેડકર જન્મ જયંતી નિમિત્તે રેલી માં જોડાયા
Jasdan, Rajkot | Apr 14, 2025 જ્સદણ ભારતીય બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે જસદણ શહેરમાં આવેલ આંબેડકર ચોક સ્થિત આદરણીય બાબાસાહેબની પ્રતિમાને વિસ્તારના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયા સાહેબે પુષ્પાંજલિ અર્પણ કરી વંદન કર્યા. દેશવાસીઓ તેમના અમર કાર્યોને હરહંમેશ આદર સાથે યાદ કરશે.