દાંતા: ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ મા અંબાના દર્શન કર્યા,બનાસ ડેરીની ચૂંટણી વચ્ચે માં અંબાને દંડવત કરી દર્શન કર્યા
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ અંબાજીમાં મા અંબાના દર્શન કર્યા હાલમાં બનાસ ડેરીની ચૂંટણીઓ ચાલી રહી છે ત્યારે શંકરભાઈ ચૌધરી અંબાજી પહોંચી માતાજીને દંડવત પ્રણામ કરીને માતાજીના આશીર્વાદ લીધા હતા ઉલ્લેખનીય છે કે કોઈપણ કાર્ય શરૂ કરતાં પહેલાં શંકરભાઈ ચૌધરી અંબાજી મા ના આશીર્વાદ લે છે તેઓ માં અંબા માં ખૂબ જ શ્રદ્ધા ધરાવે છે