લખતર માલવણ હાઇવે પર વણા અને મોઢવાણા વચ્ચે વણા ગામ નજીક સુરેન્દ્રનગર તરફથી માલવણ તરફ જઈ રહી alto કારના ડ્રાઇવરે સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા વણા નજીક પસાર થતી નદી પરના પૂલના દીવાલ સાથે ધડાકા ભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં કારમાં સવાર ડ્રાઇવર આબાદ બચાવ થયો હતો કાર પુલના દિવાલ સાથે ધડાકા ભૈર અથડાતાં પૂરની દિવાલ તોડીને નદીના પટમાં ફેંકી દીધી હતી અકસ્માતની જાણ વણા ગામના ગ્રામજનો અને ખેડૂતોને થતા ગ્રામજનો અને ખેડૂતો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ક