જેસર: ઇટીયા ખેતીવાડી વિસ્તારમા વીજપુરવઠો બંધ રહેશે યાદી જાહેર કરાઈ
જેસરના ઈટીયા ખેતીવાડી ફીડરમાં આવતીકાલે સાંજના પાંચ વાગ્યા સુધી વેજ પુરવઠો બંધ રહેશે મેન્ટેન્સ કામગીરી કરવાની હોવાથી પીજીવીસીએલ દ્વારા વીજ પુરવઠો બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે અને ખેડૂતો સહિતને જાણ કરવામાં આવી છે ત્યારે આવતીકાલે વીજ પુરવઠો બંધ રહેશે