સિહોર: રાજપરા ફેક્ટરી પાસે જુગાર રમતા ત્રણ લોકોને ઝડપી પાડતી શિહોર પોલીસ રોકડ રકમ સાથે કાયદેસરની કાર્યવાહી
Sihor, Bhavnagar | Aug 23, 2025
સિહોરના રાજપરા ખાતે ફેક્ટરી ની પાસે જાહેરમાં જુગાર રમતા બાતમીની આધારે શિહોર પોલીસ દ્વારા રેડ કરતા ત્રણ ઈસમો જુગાર રમતા...