ભચાઉ: નવી ભચાઉ વિસ્તારમાં તસ્કરોએ ઘરના તાળા તોડીને રોકડ રકમ અને દાગીનાની ચોરી કરી
Bhachau, Kutch | Sep 23, 2025 નવી ભચાઉ વિસ્તારમાં ઘરના તાળા તૂટ્યા તસ્કરોએ ઘરના તાળા તોડીને રોકડ રકમ અને દાગીનાની ચોરી કરી મહિલાના 42 રોકડ રકમ અને બૂટી, ઝાંઝર સહીતના દાગીનાની ચોરી બનાવને લઈ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા