વાલિયા: છેલ્લા ત્રણ દિવસથી વાલિયાના ડહેલી ગામ પાસે કિમ નદીના પાણી ડાઈવર્ઝન ધોવાઈ જતા વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી
Valia, Bharuch | Sep 7, 2025
ઉપરવાસમાં ખાબકેલા ભારે વરસાદની પગલે કિમ નદી ગાંડીતુર બની છે.જે નદીના પૂરના પાણી વાલિયા-વાડી માર્ગ ઉપર ડહેલી ગામ પાસેના...