વઢવાણ: પર્યુષણ પર્વ પૂર્ણ થતાં મોટા દેરાસર ખાતેથી ભવ્ય શોભાયાત્રા યોજાઈ મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો જોડાયા
Wadhwan, Surendranagar | Aug 31, 2025
જૈન ધર્મના પવિત્ર પર્યુષણ પર્વ પૂર્ણ થતા આજે સવારે સુરેન્દ્રનગર મોટા દેરાસર થી શોભાયાત્રા યોજવામાં આવી હતી.આ શોભાયાત્રા...