સાણંદ: અમદાવાદ બ્રેકિંગ: પ્રજ્ઞાચક્ષુને માર મારનાર મહિલા PSI સોનલ રાઠોડ સસ્પેન્ડ!,પોલીસ નિવેદન
અમદાવાદ બ્રેકિંગ: પ્રજ્ઞાચક્ષુને માર મારનાર મહિલા PSI સોનલ રાઠોડ સસ્પેન્ડ! અમદાવાદમાં પ્રજ્ઞાચક્ષુ (અંધ વ્યક્તિ)ને માર મારવાના ચકચારી મામલામાં આખરે કડક એક્શન લેવામાં આવ્યા છે. ભારે વિવાદ અને આક્રોશ બાદ, ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા PSI સોનલ રાઠોડને અમદાવાદ ગ્રામ્ય SP દ્વારા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ સાથે જ, આ મામલે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં મહિલા PSI વિરુદ્ધ વિધિવત ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. પ્રજ્ઞા