ઘોઘા: ઘોઘા રોરો પોર્ટ ઉપર SOG.BDDS, QRT,ઘોઘા પોલીસ,ડોગ સ્કોવર્ડ,પોર્ટ મરીન સહિત ની ટિમેં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યું
ઘોઘા રોરો ફેરી માં કરવામાં આવ્યું સરપ્રાઈઝ ચેકીંગ તા.30/12/25 ના રોજ મોડી રાત્રે ઘોઘા રોરો ફેરી માં કરવામાં આવ્યું સરપ્રાઈઝ ચેકીંગ હજીરા થી ભાવનગર આવતી રો રો ફેરી નું કરવામાં આવ્યું ચેકીંગ ઘોઘા રોરો પોર્ટ ઉપર SOG ની ટિમ સાથે BDDS, QRT,ઘોઘા પોલીસ,ડોગ સ્કોવર્ડ,પોર્ટ મરીન સહિત ની ટિમ અને અધિકારીઓએ રો રો ફેરી જહાજ માં ચેકીંગ હાથ ધર્યું રો રો ફેરી સર્વિસ માં આવતા તમામ મુસાફરો અને વાહનો નું સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું .....