ભાભર: ભાભર તાલુકા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા સણવા ગામે ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ
ઠાકોર સેના પ્રદેશ પ્રમુખ અલ્પેશજી ઠાકોરના માર્ગ દર્શન હેઠળ ભાભર તાલુકા ઠાકોર સેના દ્વારા સણવા ગામેં ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ જેમાં સમાજ માં શિક્ષણ, વ્યસનમુક્તિ, કુરિવાજ જેવા મુદાઓ પર વિશેષ ચર્ચા કરવામાં આવી સાથે દરેક સમાજ સાથે લઈ ને સમાજ ની પ્રગતિ થાય એ મુદા પર ચર્ચા કરવામાં આવી. આ બેઠક માં ભાભર તાલુકા પ્રમુખ સુરેશજી ઠાકોર , ભાભર શહેર પ્રમુખ બલાજી ઠાકોર સાથે ગામના આગેવાનો અને ઠાકોર સેના ના કાર્યકારો ઉપસ્થિત રહ્યા હતા