માનસરોવર તળાવના બેટિફિકેશનની કામગીરીને લઈને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે સવાલો ઉઠાવીને આજે સોમવારે સાંજે 6:30 કલાક આસપાસ પોતાનું નિવેદન આપ્યું હતું જેમાં તેમને કહ્યું કે તળાવમાં ગટરનું ગંદુ પાણી નાખવામાં આવી રહ્યું છે તેમજ એન્ટ્રી ગેટના કારણે ભવિષ્યમાં અકસ્માત સર્જાઈ શકે છે.