તિલકવાડા: તિલકવાડા શ્રી કે એમ શાહ હાઈસ્કુલ નજીક ગળનારા માંથી 6 ફૂટના મગરનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડતા GSPCA ટીમ
Tilakwada, Narmada | Sep 9, 2025
તિલકવાડા નગરમાં આવેલી શ્રી કે એમ શાહ હાઈસ્કૂલ નજીક આવેલ ગડનાળામાં એક મગર જોવા મળતા વિસ્તારના લોકોમાં ફફડાટ ફેલાયો હતો...