વલસાડ: રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા ચાર મહિનાથી વોન્ટેડ આરોપીને વલસાડ એસ.ઓ.જી સુરત થી ઝડપી લાવી
Valsad, Valsad | Oct 28, 2025 મંગળવારના 2 કલાકે પ્રેસનો દ્વારા આપેલી વિગત મુજબ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનામાં છેલ્લા ચાર મહિનાથી વોન્ટેડ આરોપીને પોલીસે ઝડપવા માટે ઝઘડો ગતિમાન કર્યા હતા.જોકે વલસાડ એસ.ઓ.જી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. જે દરમિયાન એએસઆઈ સૈયદ બાબન ભાઈ તેમજ હેડ કોન્સ્ટેબલ અરુણ સીતારામ ને મળેલી બાતમીના આધારે આરોપી મહંમદ બકતરવાલા સુરત ખાતે હોવાની માહિતી મળતા એસ.ઓ.જી પોલીસની ટીમે તાત્કાલિક ટીમ બનાવી આરોપીને ઝડપી લાવી.