ભરૂચ: શહેરમાં બિસ્માર બનેલા માર્ગો બાબતે આમ આદમી પાર્ટી દ્વારા કલેકટર કચેરી નજીક વિરોધ પ્રદર્શન યોજાયું હતું
Bharuch, Bharuch | Sep 13, 2025
ભરૂચ શહેરના ખરાબ રસ્તાઓના મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. કલેકટર કચેરી...