ભુજ ફાયર સ્ટેશનના કંટ્રોલ રૂમ પર દિવાળીના તહેવારને કારણે ભુજ શહેરના વિવિધ વિસ્તારમાંથી નાના મોટા જાડી જાખરા સળગવાના 15 ફાયર કોલ આવેલ હતા. જેમાં રગુવંશી ચોકડી પાસે ઝાડીઓમાં, એમ્પાયર ટાવર પાસે ઘરમાં આગ, રોટરી નગર, કોંગ્રેસ ભવન પાસે ઝાડીઓમાં આગ, કચ્છમિત્ર સોસાયટી માધાપર તથા ગીતા માર્કેટ પાસે વાડામાં આગ લાગવા જેવા વિવિધ ભુજ નગરપાલિકા વિસ્તારમાં આગના બનાવો બનેલ હતા. આ તમામ અલગ અલગ જગ્યાની આગની ઘટ