અંકલેશ્વર: GIDCમાં આવેલ ડેક ઇન્ડિયા કંપનીમાંથી રૂ.6.51 લાખના મશીનરીના સમાનની ચોરી, સિક્યુરિટી ગાર્ડે જ ચોરીના ગુનાને આપ્યો
Anklesvar, Bharuch | Sep 11, 2025
અંકલેશ્વર જી.આઈ.ડી.સી માં આવેલ અને ફાર્મા મશીનરી બનાવતી ડેક ઇન્ડિયા કંપનીમાં લાખો રૂપિયાની ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો...