પલસાણા: ઔધોગિક વિસ્તારોમાં વધતા જતા અકસ્માતોથી બચવા ન્યૂ પલસાણા ઇન્ડ એસો દ્વારા પ્રાથમિક સારવાર તાલીમ શિબિર યોજાઈ
Palsana, Surat | Sep 10, 2025
ન્યૂ પલસાણા ઇન્ડસ્ટ્રીયલ કો-ઓપ સોસાયટી લિ. દ્વારા ઐધોગિક એકમોમાં વધતા જતા અકસ્માતોને ધ્યાનમાં રાખી ઈમરજન્સી તાત્કાલિક...