ભરૂચ: ગણેશ ચતુર્થી નિમિત્તે શહેરના વિવિધ ગણેશ પંડાલોમાં ભગવાન શ્રીજીની મૂર્તિની વિધિવત રીતે સ્થાપના કરવામાં આવી
Bharuch, Bharuch | Aug 27, 2025
ભરૂચ શહેર સહિત જિલ્લામાં ગણેશ ઉત્સવનો આજથી પ્રારંભ થયો છે.વિવિધ ગણેશ મંડળોએ પ્રથમ પૂજાતા ગણેશજીની મૂર્તિઓનું વાજતે ગાજતે...