ભુજ: “એક કચ્છ – એક શપથ – એક ભારત” અભિયાન સ્મૃતિવનના પ્રાંગણમાં વર્લ્ડ રેકોર્ડ તરફ પ્રયાણ: MP વિનોદભાઈ ચાવડા
Bhuj, Kutch | Sep 17, 2025 આદરણીય વડાપ્રધાન શ્રી @narendramodi જીના જન્મદિવસ નિમિત્તે કચ્છ એક ઐતિહાસિક અને અનોખો વર્લ્ડ રેકોર્ડ સર્જવા જઈ રહ્યું છે ત્યારે “એક કચ્છ – એક શપથ – એક ભારત” અભિયાન અંતર્ગત આજરોજ સ્મૃતિવનના પવિત્ર પ્રાંગણમાં આયોજિત વિશ્વની સૌથી મોટી લાઈવ ઑનલાઇન તથા ઑફલાઇન શપથવિધિ પ્રસંગે હાજરી આપી...