મોટાપાયે ચાલી રહેલ દારૂની હેરાફેરીમાં અમરેલીનો શખ્સ નીકળ્યો માસ્ટરમાઈન્ડ:ભેસાણ રેડ કરતા રૂ.1.16 કરોડનો મુદ્દામાલ ઝડપાયો
Amreli City, Amreli | Sep 5, 2025
જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના રાફળીયા ગામે એસ.એમ.સી. પોલીસે મોટી દારૂની રેડ કરી હતી. જેમાંથી ₹1.16 કરોડનો મુદ્દામાલ...