જેતપુરમાં નકલંક આશ્રમ રોડ પર એકટીવા માંથી સાપ નું રેસક્યુ
Jetpur City, Rajkot | Oct 15, 2025
આજરોજ જેતપુર ના નકલ આશ્રમ રોડ પર એકટીવા માંથી સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જેમાં રેસ્ક્યુર વિમલ ભુતે એકટીવા ની આગળ ના ભાગેથી સાપને પકડી અને ખુલી જગ્યાએ છોડી મૂક્યું હતું