નાંદોદ: બોટાદમાં કળદા પ્રથા વિરુદ્ધના આંદોલન બાદ ભાજપ સરકારે તાનાશાહીપૂર્વક અનેક ખેડૂતો પર ખોટા કેસો કરી તેમને જેલમાં ભેગા કર્યા
Nandod, Narmada | Oct 19, 2025 બોટાદમાં ‘કળદા પ્રથા’ વિરુદ્ધના આંદોલન બાદ ભાજપ સરકારે તાનાશાહીપૂર્વક અનેક ખેડૂતો પર ખોટા કેસો કરી તેમને જેલમાં ભેગા કર્યા છે અને આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાજુ કરપડા, પ્રવીણ રામ સહિત અનેક આગેવાનોને પણ જેલમાં મોકલ્યા છે. તેવો પર ખોટા કેસ કરવામાં આવ્યા છે તેવા અનેક આક્ષેપો AAP પ્રમુખ નિરંજન વસાવા દ્વારા કરવામાં આવ્યા છે.