સરટી હોસ્પિટલના દર્દીને ટ્રેસરમાં રોડ વચ્ચે લઈ જતા હોય તો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ.ભાવનગરની સર્ટી હોસ્પિટલમાંથી એક ધરતીને સરટી હોસ્પિટલના કોઈપણ સ્ટાફને સાથે રાખ્યા વગર ટ્રેસરની અંદર રોડ ઉપરથી અન્ય જગ્યાએ લઈ જાતા હોય તેઓ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સર્ટી હોસ્પિટલની ગોરબેદરકારી સામે આવી છે