પલસાણા: આ તે નેશનલ હાઈવે કે ખેતરાડી રસ્તો, કરણ ગામની સીમમાં હાઇવે ઉપર પડેલા ઊંડા ખાડામાં ટેમ્પો ફસાતા ભારે હાલાકી
Palsana, Surat | Sep 5, 2025
કરણ ગામ થી કડોદરા સુધીના બિસ્માર હાઈવેને કારણે ચક્કાજામની સ્થિતિ જોવા મળે છે તેમ હાઈવે ઉપર પડેલા ઊંડા ખાડાઓ રિપેર નહી...