પલસાણા: ઝીમ્બાબ્વેમાં માનવીય અભિગમ આધારિત ઐશ્વર્યા મીલને મોડેલ બનાવી ઉદ્યોગ વિકસાવવા ઉપપ્રમુખ ચિવેંગાની ઈચ્છા
Palsana, Surat | Aug 22, 2025
સુરત એટલે હીરા અને ટેક્સટાઈલ્સ તેમજ જરી ઉદ્યોગ માટે જાણીતું છે, ત્યારે ઝીમ્બાબ્વેમાં વેપાર ઉદ્યોગના વિકાસ માટે...