જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભાજપના કાર્યકર વિપુલભાઈ ધોરાજીયા એ આપ્યું રાજીનામું.
Amreli City, Amreli | Oct 18, 2025
અમરેલીના ભાજપના કાર્યકર વિપુલ ધોરાજીયાએ આપ્યું રાજીનામુ.અમરેલી જીલ્લા બુથ મેનેજમેન્ટ સેલના સહ સંયોજક વિપુલ ધોરાજીયાએ રાજીનામું આપ્યું.તાલુકા ભાજપના પ્રમુખના વર્તનથી ત્રાહિમામ પોકારી ઉઠેલા વિપુલ ધોરાજીયાએ આપ્યું રાજીનામુ.જીલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીને રાજીનામું આપ્યું.તાલુકા પંચાયત દ્વારા ગામનો પણ અનાદર થતો હોવાનો ઉલ્લેખ કર્યો..... પક્ષ સાથે કોઈ નારાજગી નથી માત્ર અવગણના થતી હોવાનો વસવસો રાજીનામા પત્રમાં વ્યક્ત કર્યો.........