સાગબારા: સાગબારા પોલીસે ડીટેન કરેલ વાહનો માલિકોને ત્રણ નોટિસ બાદ પણ છોડાવી નહીં જતા સાગબારા પોલીસ સ્ટેશનને ફરિયાદ નોંધાઇ.
Sagbara, Narmada | May 8, 2025
સાગબારા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુનાઓમાં કબજે કરવામાં આવેલ વાહનો પૈકી બી એન એન એસ 106 તેમજ એમવી એક કલમ 207 મુજબ ડીટેલ...