હળવદ: હળવદ તાલુકાના 24થી વધારે ગામોમાં એસટી બસ સેવાના અભાવે ગ્રામજનો હેરાનપરેશન, કોંગ્રેસ પ્રમુખે ઠાલવ્યો બળાપો...
Halvad, Morbi | Sep 23, 2025 હળવદ તાલુકાના 24 થી વધારે ગામોમાં એસટી વિભાગ દ્વારા બસ સેવા પૂરી પાડવામાં ન આવતી હોય, જેના કારણે આ ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને મુસાફરીમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે આ મામલે હળવદ શહેર કોંગ્રેસ પ્રમુખ ગોપાલભાઈ દોલારા દ્વારા મીડિયા સમક્ષ બળાપો ઠાલાવવામાં આવ્યો છે....