પલસાણા: વાંકાનેડા ગામે વિકાસ રથનું ભવ્ય સ્વાગત અને વિવિધ યોજનાઓના લાભોનું વિતરણ બાદ વિકાસ રથનું સમાપન કરવામાં આવ્યું.
Palsana, Surat | Oct 13, 2025 વાંકાનેડા ગામે રવિવારે રાત્રે 8 કલાકે પ્રાંત અધિકારી વી કે પીપળીયાની અધ્યક્ષતામાં વિકાસ રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગામની કુમારિકાઓએ કુમકુમ તિલક અને પુષ્પગુચ્છ વડે વિકાસ રથ અને મહાનુભાવોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું, આ પ્રસંગે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં ગ્રામજનોએ વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. આ પ્રતિજ્ઞા દ્વારા ગામના નાગરિકોએ રાષ્ટ્રના વિકાસમાં સહભાગી થવાનો અને સર્વાંગી વિકાસના લક્ષ્યોને હાંસલ કર્યો હતો