ભાવનગર: ભંડારીયા ગામે બહુચર માતાના મંદિરે માણેકચોકમાં પરંપરાગત રીતે મંડપ રોપણ અને ધ્વજારોહણ થયું
Bhavnagar, Bhavnagar | Sep 3, 2025
ભાવનગર નજીકના ભંડારીયા ગામમાં આવેલા બહુચર માતાજીના પૌરાણિક મંદિરે જળજીલણી અગિયારસના શુભ દિવસે પરંપરાગત રીતે માણેકચોકમાં...