માંગરોળ: કોસંબા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દારૂ ના ગુનામાં દોઢ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને એસ.ઓ.જી.ની ટીમે ઝડપી પાડ્યો
Mangrol, Surat | Oct 28, 2025 માંગરોળ તાલુકાના કોસંબા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દારૂના ગુનામાં દોઢ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને એસ ઓ જી નીતિને ઝડપી પાડ્યો હતો આરોપી વિરુદ્ધ અનેક પોલીસ સ્ટેશનમાં દારૂના ગુના નોંધાયેલા છે આરોપી કામરેજ ચાર રસ્તા પાસે હોવાની બાતમી એસ ઓ જી ની ટીમને મળતા ટીમે આરોપી રવિ રામ કૃપાલ શુક્લા ને ઝડપી પાડ્યો હતો