હળવદ: હળવદ માર્કેટિંગ યાર્ડમાં મગફળીના નીચા ભાવના કારણે ખેડૂતોએ મચાવ્યો હોબાળો હરાજી બંધ કરાવાઇ...
Halvad, Morbi | Sep 16, 2025 હળવદ માર્કેટિંગ યાર્ડમાં આજરોજ મંગળવારે મગફળીના નીચા ભાવના આક્ષેપ સાથે ખેડૂતો દ્વારા યાર્ડમાં હલ્લાબોલ મચાવી મગફળીની હરાજી બંધ કરાવી દેતા માર્કેટિંગ યાર્ડ મેનેજમેન્ટ દોડતું થઈ ગયું છે. ખેડૂતો દ્વારા મગફળીની હરાજી ₹1200 થી શરૂ કરવાની માંગ કરી ઉંચી ખરીદી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે...