આણંદ શહેર: અમૂલ નિયામક મંડળની ચૂંટણીમાં ભાજપનો દબદબો:13માંથી 11 બ્લોકમાં ભાજપની જીત, બોરસદ અને કપડવંજમાં કોંગ્રેસનો વિજય
Anand City, Anand | Sep 12, 2025
અમૂલ ડેરીના સરદાર પટેલ સભાગૃહ ખાતે આજે યોજાયેલી મતગણતરીમાં ભાજપે 9 માંથી 7 બેઠકો પર વિજય મેળવ્યો છે. આમ, કુલ 13 માંથી 11...