આજોઠા ગામે સરસ્વતી નદીમાં ડૂબેલ 35 વર્ષીય યુવકનો મૃતદેહ કલાકોની જહેમત બાદ મળી આવ્યો,ઓળખ માટે શોધખોળ હાથ ધરાઈ
Veraval City, Gir Somnath | Aug 23, 2025
વેરાવળના આજોઠા ગામે સરસ્વતી નદીમાં 35 વર્ષીય યુવક ડૂબ્યા હોવાની જાણ થતા તરવૈયાઓ અને ફાયર વિભાગ કામે લાગ્યું.કલાકોની...