શહેરા તાલુકાના નાંદરવા ગામે આવેલા ડાંગરિયા ફળીયામાં કોઈ અગમ્ય કારણોસર ત્રણ રહેણાંક મકાનોમાં આગ લાગવાની ઘટના બની હતી,જેને લઈને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો,ઘટનાની જાણ આસપાસના રહીશો તેમજ ગામના સરપંચને થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા.તો ઘટનાને પગલે ફાયર બ્રિગેડે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરાયો હતો,જોકે આગને કારણે ઘરવખરી સહ