પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે જીટોડીયા રોડ ઉપર એક વ્યક્તિ વાહનોની લે વેચ કરતો હતો અને રજીસ્ટર ન નિભાવતા પોલીસે જાહેરનામા ભંગ નો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
આણંદ શહેર: જીટોડીયા રોડ ઉપર વાહનોની લે વેચ કરતા રજીસ્ટર ના નિભાવતા જાહેરનામા ભંગ નો ગુનો નોંધાયો - Anand City News