દસાડા: પાટડી પાસે આવેલ CNG ગેસ પમ્પ પાસે બે ટ્રકો વચ્ચે સર્જાયો અકસ્માત : કોઈ જાનહાની નહીં
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના પાટડી શહેરમાં પાટડી પાસે આવેલ CNG ગેસ પંપ પાસે સર્જાયો બે ટ્રકો વચ્ચે ગંભીર અકસ્માત જેમાં એક ટ્રક પાછળ બીજો ટ્રક ઘુસી જતા પાછળ વાળા ટ્રકને ખાસ્સું નુકશાન પહોંચ્યું હતું ત્યારે તામિલનાડુ સ્ટેટ પાર્સિંગ ના બે ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો.