જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના વીરવાવ ગામમાં એક ખેડૂત આર્થિક સંકડામણ તેમજ પુત્રના લગ્નની ચિંતા ના કારણે ગળાફાંસો દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. જેને લઇને ખેડૂત પરિવારમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું, પોલીસે મૃતદેહનો કબજો સંભાળી કાર્યવાહી કરી હતી..
કાલાવાડ: વિરવાવ ગામમાં એક યુવકે આર્થિક સંકડામણ ને લીધે ગળાફાંસો ખાય આપઘાત કર્યો - Kalavad News