ભુજ: શ્રી આહિર સમાજ કચ્છ દ્વારા પધ્ધર થી માધાપર સુધી “કલશ યાત્રા” નું આયોજન કરાયું
Bhuj, Kutch | Sep 15, 2025 “રેઝાંગ લા યુદ્ધ માં અમર શહીદ વીરો ની પવિત્ર માટી” શ્રી આહિર સમાજ કચ્છ દ્વારા પધ્ધર થી માધાપર સુધી “કલશ યાત્રા” નું આયોજન કરાયું. જેમાં કળશ યાત્રાને પધ્ધર ખાતે સ્વાગત કરી પ્રસ્થાન કરાવ્યું.