નાંદોદ: રાજપીપળા માં ભારે વરસાદના કારણે વાત્સલ્ય સ્કૂલ ખાતે એક ઝાડ પડી ગયું કોઈને જાણ હાની કે નુકસાન થયું નથી
Nandod, Narmada | Sep 29, 2025 નર્મદા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ બે દિવસથી ઘણો વરસાદ પડી રહ્યો છે ત્યારે કેટલીક જગ્યા પર નુકસાનો પણ કેટલી જગ્યા પર પાણી પણ ભરાઈ ગયા છે ત્યારે રાજપીપળામાં ભાડે વરસાદ અને વાવાઝોડા ના કારણે રાજપીપળા ની વાત્સલ્ય સ્કૂલ ખાતે શાળાના કમ્પાઉન્ડમાં પાર્કિંગની જગ્યા પર એ જ ઝાડ પડી ગયું જો કે કોઈને જાણ હાની કે નુકસાન થયું નથી.