મહુવા: મહુવા પાસે ગંભીર અકસ્માત: ટ્રક અને કાર અથડાયા
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં ઉમનીયાવદર નજીક અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, ઉમનીયાવદર પાસે આવેલા કટ પર ટ્રક અને કાર વચ્ચે અચાનક ટક્કર સર્જાઈ હતી. અકસ્માત થતા સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, અકસ્માતનું કારણ ઓવરટેક અથવા બેદરકારીભર્યું ડ્રાઇવિંગ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે સાચું કારણ પોલીસ તપાસ બાદ